ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ની મુલાકાતે શાસ્ત્રી શ્રી જીતુભાઇ ત્રિવેદી

ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ અલખધણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ની મુલાકાતે શાસ્ત્રી શ્રી જીતુભાઇ ત્રિવેદી
દામનગર ના દહીંથરા ખાતે અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની મુલાકાતે પધારતા વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી જીતુભાઇ ત્રિવેદી ચિરોડાવાળા સહિત કથા સાજીદા ટીમ નું સંસ્થા પરિસર માં ટ્રસ્ટી શ્રી ઓ અને કર્મચારી સ્વંયમ સેવકો દ્વારા ઉષ્માભર્યો સત્કાર અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં અબોલ જીવો ની સેવા શ્રુશુતા જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો હજારો અબોલ જીવો માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા આહાર આરોગ્ય હોસ્પિટલ એમ્બ્યુલન્સ સેવા સહિત ના વિભાગો નિહાળી અભિભૂત થઈ ખુશી વ્યક્ત કરી હતી જીવદયા પ્રત્યે અપાર કરુણા વત્સલ્ય ઉદાર દાતા રત્નો ના દાન નો સદઉપીયોગ પ્રત્યેક્ષ નિહાળી દરેક વોર્ડ માં અબોલ જીવો માટે ની વ્યવસ્થા શક્તિ સ્વચ્છતા સારવાર અને સ્વંયમ સેવકો ને સેવા ને વંદનીય ગણાવ્યું હતું સેવા ની ધુની ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા ઓના સેવકો ના જીવન અંજલિ થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા ના થજો નીર દિન દુખિયા ના આંસુ લ્હો તા કદી ના ધરજો અંતર ના હદય સ્પર્શી સદેશ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300