ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે ૧૦ વ્યક્તિ ઓને ડોકટરરેડ ની પદવી એનાયત

અમેરિકા ની દિલ્હી સ્થિત યુની દ્વારા વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે ૧૦ વ્યક્તિ ઓને વિશિષ્ટ સેવા પ્રદાન બદલ ડોકટરરેડ ની પદવી એનાયત
વડોદરા સિયાજીગંજ હોટલ ખાતે પદવીદાન સમારોહ યોજાયો અમેરિકા સ્થિત યુની ની દિલ્હી સંસ્થા દ્વારા સામાજિક ક્ષેત્રે વિશિષ સેવા પ્રદાન બદલ ગુજરાત ના વડોદરા ખાતે ૧૦ વ્યક્તિ ઓને ડૉક્ટરરેડ ને પદવી એનાયત કરાય પદવીદાન સમારોહ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત અનેકો મહાનુભવો ના વરદહસ્તે ડૉક્ટરરેડ પદવીદાન સમારોહ માં ૧૦ વ્યક્તિ ઓને વિશેષ સેવા પ્રદાન બદલ પદવી એનાયત કરાય હતી વિશિષ્ટ ક્ષેત્રે સેવા પ્રદાન કરતી વ્યક્તિ ઓની સરાહના સાથે સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય “સેવા સુગંધી પુષ્પો માફક સર્વત્ર ફેલાતી રહે છે” તેમ જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300