લાઠી તાલુકા શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

લાઠી તાલુકા શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
લાઠી તાલુકા શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
તા.૨૧ જુન નાં લાઠી તાલુકા શાળામાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતી નાં ચેરમેન ડેર ઉ૫સ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં લાઠી તાલુકા મામલતદાર ૫ટેલ સાહેબ, નાયબ મામલતદાર વિજયભાઇ ડેર સાહેબ તાલુકા પ્રા.શા.અઘિકારી ગોપાલભાઇ અઘેરા, પી.એસ.આઇ લાઠી હેતલબેન બરવાળીયા, અમરેલી ભાજપ અગ્રણી જીતુભાઇ ડેર ટી.ડી.ઓ ઓફીસનાં કર્મચારી ગણ, આરોગ્ય વિભાગનાં કર્મચારી ગણ અને આઇ.સી.ડી.એસ વિભાગનાં કર્મચરી ગણ અને પ્રા.શા નાં શિક્ષક ગણ તેમ જ બાળકો હાજર રહયાં હતા. આ કાર્યક્રમ અંતર્ગત યોગથી થતાં લાભો વિષે માહિતી આ૫વામાં આવી હતી અને ૨૧૦ જેટલાં લાભાર્થીઓએ ભાગ લીઘો હતો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300