ધારી ખાતે ભવ્ય આયુઁવેદિક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

ધારી ખાતે ભવ્ય આયુઁવેદિક સર્વરોગ નિદાન કેમ્પ
સ્વ. આર. ડી. ઝાલા સાહેબ (નિવૃત્ત IPS) ના સ્મરણાર્થે ધારી ખાતે ભવ્ય આયુર્વેદિક કેમ્પ રાખેલ હોય, જેમા ચાંપરડા બ્રહ્માનંદ ધામ ના પુ.મુકતાનંદ બાપુ ના પ્રેરણા થી ચાલતા નેચરોપેથી તેમજ આયુર્વેદ ના પ્રખ્યાત ડો.ની ટીમ હાજર રહેશે.કેમ્પ દરમિયાન જરૂરિયાત મંદ દર્દીઓ ને વિનામૂલ્ય નિદાન તેમજ આયુર્વેદ દવાઓ આપવામા આવશે.
દેશભક્ત, સાચા દેશપ્રેમી, પોલીસ વિભાગ ના શ્રેષ્ઠ અધિકારી,એવા યુગ પુરુષ વંદનીય શ્રી. સ્વ આર.ડી.ઝાલા સાહેબના પૂણ્ય અમર,આત્મા ને સ્મર્ણાર્થે આ કેમ્પ નુ આયોજન કરેલ છે. તો ધારી તાલુકા ના ગામજનોને આયુર્વેદ કેમ્પ નો લાભ લેવા વિનંતિ.
*સ્થળ: જૈન ઉપાશ્રય જૂની કચેરી રોડ, ધારી.
*તા.29-6-2024 ગુરુવાર
*સમય- 9-00 થી 1-00
વધુ જાણકારી માટે : સંધરાજકા પેટ્રોલ પંપ. જીતુભાઈ સંધરાજકા રાજુભાઈ સંઘરાજકા,
અરવિંદભાઈ દવે (પત્રકાર) નો સંપર્ક કરવો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300