સરકારે નિયમ બદલ્યો પણ તંત્ર માં અમલ થશે ?

સરકારે નિયમ બદલ્યો પણ તંત્ર માં અમલ થશે ? આવક ના દાખલા માટે એફિડેવિટ નોટરી વકીલ ની જરૂર નહીં ૩૦૦ થી ૫૦૦ ના ખર્ચ માંથી મુક્તિ
હવે સેલ્ફ એસ એસ ટેડ ડેકલેરેશન ફોર્મ
દામનગર રાજ્ય સરકારે આવક ના દાખલા માટે નિયમો બદલ્યા અરજદાર ને નોટરી વકીલ ના એફિડેવિટ માંથી મુક્તિ આપતો રાજ્ય સરકાર નો પરિપત્ર ઠરાવ પણ અમલ થશે ખરો ? જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી ઓને આવક ના દાખલા મેળવવા માટે રૂપિયા ૩૦૦ થી ૫૦૦ ના થતા ખર્ચ માંથી મુક્તિ આપતો પરિપત્ર થયો પણ અમલ કરાશે કે કેમ ? હવે પછી આવક ના દાખલા માટે એફિડેવિટ ની જગ્યાએ આ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરી ને આપવું કોઈ વકીલ /નોટરીની જરૂરિયાત નથી સરકારે નિયમ બદલ્યો છે રાજ્ય ના તમામ સમાજ ને એફિડેવિટમા ૩૦૦ થી ૫૦૦ ખર્ચ થતો હતો હવે એ ખર્ચ ની જરૂરિયાત નથી માત્ર આ ફોર્મ ભરીને આપવાનું રહેશે સેલ્ફ એસએસટેડ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300