કોડીનાર નાં જાંબાઝ પત્રકાર શબ્બીર સેલોત નો આજે જન્મ દિવસ

કોડીનાર નાં જાંબાઝ પત્રકાર શબ્બીર સેલોત નો આજે જન્મ દિવસ
લોક પ્રશ્ન અને પ્રજાના પ્રશ્ન ને હરહંમેશા વાચા આપનાર શબ્બીર ભાઇ સેલોત ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો : ગુજરાત ભરમાંથી જન્મ દિવસ ની શુભેચ્છાઓનો વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના જાંબાજ પત્રકાર શબ્બીર ભાઈ સેલોત નો આજે જન્મદિવસ છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે લોકો પ્રશ્ન અને પ્રજાના પ્રશ્નને હર હંમેશ વાચા આપનાર શબ્બીર ભાઈ સેલોતનો આજે ૩૭ નો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી રાજકારણીઓ અને સામાજિક આગેવાનો તથા જાહેર જનતા દ્વારા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.શબ્બીર ભાઈ આજે ૩૬ વર્ષ પૂર્ણ કરી અને ૩૭ માં વર્ષમાં મંગળ પ્રવેશ મેળવ્યો છે ત્યારે પરિવારમાં પણ ખુશીની લહેર દોડી ઉઠી પામી છે ત્યારે લોકોની વચ્ચે હર હંમેશ રહેનાર અને સરળ સ્વભાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે સમગ્ર પંથકમાં પોતાની પત્રકાર તરીકેની અલગ છાપ ઊભી કરનાર શબ્બીર ભાઈ સેલોત ને સમગ્ર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના પત્રકારો તેમજ રાજકીય આગેવાનો અને લોકો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.શબ્બીર ભાઈ અલગ અલગ સંગઠનો સાથે પણ જોડાયેલા છે જેમાં મુસ્લીમ એક્તા મંચ ગુજરાત પ્રદેશ ના પ્રવકતા તરીકે પણ ફરજ બજાવે છે અને રાષ્ટ્રીય પત્રકાર સંધ ભારત ના ગીર સોમનાથ ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ કામ કરે છે અને એક સારા સામાજિક કાર્યકર આર ટી આઈ એક્ટિવિસ્ટ પણ છે,ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૮૮૪૭૮૬ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોના પ્રશ્નોને હર હંમેશ વાચા આપે એવા સંતો મહંતો દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે લોક પ્રશ્ન અને પ્રજાના પ્રશ્ન ને હરહંમેશા વાયા આપનાર શબ્બીર ભાઈ સેલોત ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો ગુજરાત ભરમાંથી જન્મ દિવસની શુભેચ્છાઓનો વરસાદ થઇ રહયો છે
રિપોર્ટ : રજાકભાઈ ઝાખરા સાવરકુંઙલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300