બેચરાજી સાપાવાળા થી રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ માં યાત્રીઓ જોડાયા..

બેચરાજી સાપાવાળા થી રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ માં 25 થી વધુ યાત્રીઓ જોડાયા..
સાપાવાળા થી રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ માં યાત્રીઓ બીજા દિવસે આજરોજ રાધનપુર દાદાના ધામે પહોચ્યા હતા.
પગપાળા સંઘ માં 25 થી વધારે યાત્રીઓ જોડાયા હતા. સતત વરસી રહેલા વરસાદને વચ્ચે યાત્રીઓ શ્રધ્ધા પૂર્વક આજરોજ સવારે રાધનપુર ખાતે આવેલ આસ્થાનું કેન્દ્ર ગણાતા રાપરીયા હનુમાનજી આશ્રમ ખાતે પહોંચી ધામધૂમ પૂર્વક પૂજા અર્ચના મહા પ્રસાદ કરી ધન્યતા અનુભવી હતી..
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300