અસ્થિર વૃધ્ધ મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી થરાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ

અસ્થિર વૃધ્ધ મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી થરાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ
Spread the love

અસ્થિર વૃધ્ધ મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી થરાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચાતરા ખાતે જાગૃત નાગરીક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કરી બનાસકાંઠા જિલ્લાના રૂની ગામના રહેવાસી અને માનસિક રીતે અસ્થિર વૃધ્ધ મહિલાનું પુત્ર સાથે મિલન કરાવી માનવતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે.આ કામગીરીમાં થરાદ 181 મહિલા હેલ્પ લાઈનના કાઉન્સિલર લક્ષ્મીબેન,wpc કમળાબેન,પાયલોટ અમરતભાઈ ડાંગી જોડાયા

રિપોર્ટ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230701-WA0040.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!