શ્રી મણીભાઈ પુસ્તકાલય ની મુલાકાતે ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઇ કાસોદરિયા

શ્રી મણીભાઈ પુસ્તકાલય ની મુલાકાતે ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઇ કાસોદરિયા
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સુરત સ્થિત સંસ્થા ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઈ કાસોદરિયા નું ઉષ્માભ્યુ સ્વાગત સુરત શહેર માં અનેક વિધ સેવા ઓના પર્યાય પર્યાવરણ વિંદ ૧૦૯ વખત રક્તદાન કરનાર સમજસેવી મનસુખભાઇ કાસોદરિયા એ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વિશેષતા ઓ જાણી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સંસ્થા દ્વારા થતી અનેક વિધ પ્રવૃત્તિ ઓથી મનસુખભાઇ કાસોદરિયા ને અવગત કરતા સંસ્થા માં મંત્રી નટુભાઈ ભાતિયા પ્રમુખ હરજીભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી ઓ આ તકે વેપારી અગ્રણી અમરશીભાઈ નારોલા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300