અમરેલી જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા…

અમરેલી::- અમરેલી જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા…
ધારી ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમા અતિભારે વરસાદ……
ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતાં ચલાલા શહેરમાં ઘુસ્યા પાણી…
ભારે વરસાદ થી ધારી તાલુકા નો જર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો…
ચલાલા ગામ મા ભીમનાથ મંદિર સહીત નીચાણ વાળા વિસ્તાર મા પાણી ધુસી ગયા…
ધારાસભ્ય શ્રી ની કાયઁલય અને ન.પા.તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તાર મા રહેતા લોકો ને સથળાન્તર કરવા ની કવાયત ચાલુ…
હજુ પણ અમરેલી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ની આગાહી…
જીલ્લામા તમામ નદીઓ ગાંડીતુર….
રિપોર્ટ સંજય વાળા ધારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300