સાવરકુંડલા માનવ મંદિર પરિસર માં પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં ઉજવાશે વ્યાસપૂર્ણિમા

સાવરકુંડલા માનવ મંદિર પરિસર માં પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં ઉજવાશે વ્યાસપૂર્ણિમા
Spread the love

સાવરકુંડલા માનવ મંદિર પરિસર માં પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં ઉજવાશે વ્યાસપૂર્ણિમા

સાવરકુંડલા માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી અસંખ્ય મનોદિવ્યાગો ને કુદરત સહજ જીવન તરફ દોરી જતા શાંતિ ના દૂત માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં માનવ મંદિર પરિસર માં ઉજવાશે વ્યાસપૂર્ણિમા અંધકાર માંથી પ્રકાશ પુંજ તરફ દોરી જતા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુ પૂજન અર્ચન દર્શન ને મહાપ્રસાદ નું આયોજન સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે જીવવું તે મને શીખવ બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ટકાવી રાખવો તે મને શીખવ પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ ટકાવી રાખવી તે મને શીખવ કઠોર ટીકા ઓના વરસાદ વચ્ચે મારા ખપ નું ગ્રહણ કરી લેવાનું મને શીખવ ચારે બાજુ મુશ્કેલી ઘેરી વળે શ્રદ્ધા ડગુમગુ થઈ જાય ધોર નિરાશા ની ગર્તા માં મન ડૂબી જાય ત્યારે ધૈર્ય ને શાંતિ થી તમ કૃપા વર્ષા કરે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ જંગમી તીર્થકર સમાં પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં ઉજવાશે ભવ્ય ગુરુપૂર્ણિમા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

FB_IMG_1688215268004.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!