ઉપલેટાઃ રોજગારલક્ષી દિવ્યાંગ સાધન સહાય ફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

ઉપલેટાઃ સિધ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
રોજગારલક્ષી દિવ્યાંગ સાધન સહાય ફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો
ઉપલેટા સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને ગુજરાત સરકાર દ્વાર દીવ્યાંગો ને રોજગાર લક્ષી સાધન સહાય આપવામાં આવે છે. તેમજ વિના મૂલ્યે એસ.ટી. પાસ આપવામાં આવે છે. તે માટેના અરજી પત્રક ભરવા માટે ઉપલેટા – ધોરાજી વિસ્તારના દિવ્યાંગો ફોર્મ ભરવા માટેનુ આયોજન સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમા 58 ફોમ ભરાયા હતા અને આ અંગે સિધ્ધનાથ ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમાંડો. રાજેશ ત્રિવેદી. જગદીશભાઇ પૈડા, સતીશભાઈ સોજીત્રા, વિક્રમ સિંહ સોલંકી, અજયભાઈ જાગાણી ભગવાનદાસ નિરંજની.દિનેશ કણસાગરા.મનુભાઈ બારોટ. હેમતસિહ. જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300