થરાદમાં ગૌરીવ્રત અને જયા પાર્વતી નું વ્રત કરતી નાની બાલિકાઓને ફ્રુટ અને ફરાળવિતરણ કરાયું

થરાદ નગરમાં ગૌરીવ્રત અને જયા પાર્વતી નું વ્રત કરતી નાની બાલિકાઓને ફ્રુટ અને ફરાળવિતરણ કરાયું
થરાદ નગરમાં ગૌરીવ્રત અને જ્યાં પાર્વતીનું વ્રત કરતી નાની બાલિકાઓને થરાદના નવા રામજી મંદિરે આવી અને પૂજા અર્ચના કરે છે તેવી
નાની બાલિકાઓ ને ભારત વિકાસ પરિષદ દ્વારા કેળા ખારેક કેવડો અને પેડા નું બાલિકાઓને વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદના ખજાનથી જગદીશભાઈ સોની દ્વારા 200.થી વધુ વ્રત કરતી બાલિકાઓને કેળા ખારેક કેવડો પેડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અનેભારત વિકાસ પરિષદના ડોક્ટર રોયલ ગેલોત સંજયભાઈ ત્રિવેદી જગદીશભાઈ સોની સુરેશભાઈ સોની.મહિલા પાંખના કલાવતીબેન રાઠોડ શારદાબેન ભાટી દેવીબેન ચૌધરી સોનલબેન પ્રજાપતિ સહિતના ભારત વિકાસ પરિષદ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા
રિપોર્ટ ધર્મેશ જોષી થરાદ બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300