ધોરાજી મા આવેલ હનુમાન વાડી ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

ધોરાજી મા આવેલ હનુમાન વાડી ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી
ત્યારે વાત કરવામાં આવે તો ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
ત્યારે ધોરાજી હનુમાન મંદિર રૂષીરાજ સોસાયટી ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી આવ્યા
મદિર પરિસર ભકતોથી ઉભરાવા સાથે ભક્તિમય માહોલ મંદીર ખાતે ભક્તો દર્શન કરી શકે તેવી સારી એવી વ્યવસ્થા મંદિરમાં પ્રસાદનુ પણ વ્યવસ્થા કરવામાં આવેલ
રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300