બજરંગ ગ્રુપ દ્વારા ટ્રાઈસિકલ વિતરણ

બજરંગ ગ્રુપ દ્વારા ટ્રાઈસિકલ વિતરણ
ધારીની ગરીબોની બેલી,લોકોની હૃદયસ્થ સંસ્થા ,25 વર્ષ થી નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા બજરંગગ્રુપ દ્વારા વિકલાંગ ભાઈ ઓને , ટ્રાઈસિકલ વિતરણ કરવામાં આવી..જરૂરિયાત મંદ વિકલાંગ ભાઈઓને બજરંગ ગ્રૂપ દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. ટ્રાઇસીકલના દાતા શ્રી દિપીકાબેન અશોકભાઈ પરમાર ( આસ્થા હોસ્પિટલ અમરેલી ) તરફથી વિનામૂલ્યે અર્પણ કરવામાં આવેલ. જેમાં બજરંગગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી. ભરત મકવાણા.રાજુભાઈ વઘવાણી. જીજ્ઞેશપુરી ગોસ્વામી. અનિલ પુરોહિત. મયુર જોશી. દુર્ગેશ ઢોલરીયા. ગોપાલ પરમાર. જયેશ નાંઢા. હિરેન પટ્ટણી સિરાજ કપાસી. દિનેશ લુણાગરિયા. સંજય જોશી. ધર્મેન્દ્ર લહેરૂ. બજરંગગ્રુપ પરિવાર હાજર રહેલ.
રિપોર્ટ સંજય વાળા ધારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300