ખોડલધામ પ્રણેતા નરેશભાઈ પટેલ ના ૫૮ માં જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો

ખોડલધામ પ્રણેતા નરેશભાઈ પટેલ ના ૫૮ માં જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love

ખોડલધામ પ્રણેતા નરેશભાઈ પટેલ ના ૫૮ માં જન્મદિને વેદ વોલન્ટરી બ્લડ બેન્ક અમરેલી ની સેવા એ રક્તદાન કેમ્પ યોજાયો

લાઠી શહેર માં શક્તિપીઠ કાગવડ ખોડલધામ ના પ્રણેતા નરેશભાઈ પટેલના ૫૮ માં જન્મદિન નિમિતે લાઠી તાલુકા ખોડલધામ સમિતિ આયોજિત રક્તદાન કેમ્પ કલાપી વિનય મંદિર ખાતે યોજાયો હતો શ્રીખોડલધામ સમિતિ ના તમામ સભ્યો સમાજ ના અગ્રણી ઓ અધિકારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરેલું છે અને તાલુકા દ્વારા ૫૮ યુનિટ રક્તદાન થયું હતું જે સેવાભાવી લોકો એ રક્તદાન કર્યું તેનો ખરા હૃદય થી આભાર વ્યક્ત કરતા જિલ્લા ડાયમંડ એશો અમરેલી ના લલિતભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે
“દીવો બોલતો નથી પણ પ્રકાશે છે તેમ માણસે પણ બોલવું નહિ પણ કર્તવ્ય બજાવવું જોઈ” સમાજ શ્રેષ્ટિ શક્તિપીઠ ખોડલધામ કાગવડ ના પ્રણેતા નરેશભાઈ પટેલ ના જન્મ દીને તેમના ઉમદા વિચારો એ સમાજ ને કોઈ પણ રીતે ઉપીયોગી થતા રહેવા ની વિચારસરણી એ સૌરાષ્ટ્ર ના ૮૪ થી સ્થળો એ રક્તદાન કેમ્પ યોજાયા હતા જેમાં લાઠી શહેર માં ખૂબ મોટી સંખ્યા માં મહિલા ઓએ પણ રક્તદાન કરી સુંદર સંદેશ આપ્યો હતો અમરેલી શહેર ની શાંતાબા મેડિકલ કોલેજ બ્લડ બેન્ક ની સેવા એ સુંદર રક્તદાન કેમ્પ ને ભવ્ય સફળતા મળી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230711_224828.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!