દામનગર : આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી

દામનગર : આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી
Spread the love

દામનગર શહેર માં આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી સામાજિક સંવાદિતા અઢારેય આલમ દ્વારા શ્રદ્ધા સુમન

દામનગર શહેર માં આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી સામાજિક સંવાદિતા અઢારેય આલમ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ૭ કલાત્મક તાજીયા અશ્વ સાથે યા હુસેન ના નાદ સાથે નું ઝુલુસ પસાર થયું હઝરત ઈમામ હુસેન સહિત ૭૨ શહાદત ની યાદ માં મહોરમ પર્વ એ ઠેર ઠેર રોડ રસ્તા ઉપર શ્રદ્ધાભાવ થી પાણી અર્પણ કરતી મહિલા ઓ
ઇસ્લામ ના સ્થાપક મહોમદ પેગમ્બર ના દોહિત્ર ધર્મ રક્ષા માટે શહાદત પ્રાણ ની આહુતિ અર્પિ જનાર ૭૨ શહાદત ને પુરા અદબ સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો દર્શનીય નજારા વચ્ચે શહેર ભર ના મુખ્ય રાજ માર્ગો ઉપર કલાત્મક તાજીયા ના દર્શન માટે રોડ રસ્તા ની બંને તરફ દર્શનાર્થીઓ ભાવિકો ની કતારો લાગી ઠેર ઠેર બાધા આખડી શ્રદ્ધા સેરણી પ્રસાદ ચડાવતા શહેરીજનો તાજીયા ના ઝુલુસ માં અઢારેય આલમ ની ઉપસ્થિતિ કોમી એખલાસ ના દર્શન કરાવતા આશુરા પૂર્વ ની અદબ સાથે ઉજવણી કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG20230729174050.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!