મેંદરડા : અનુસૂચિત જાતિના યુવક યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ અને યોગ શિબિરનું આયોજન

મેંદરડા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે અનુસૂચિત જાતિના યુવક યુવતીઓને વ્યક્તિત્વ વિકાસ અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ
સરસ્વતી હાઈસ્કૂલ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારી જુનાગઢ સંચાલિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસૂચિત જાતિના યુવક યુવતીઓની તા પેલી ઓગષ્ટ થી તા ચાર ઓગસ્ટ દરમ્યાન તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સરસ્વતી હાઈસ્કૂલના ટ્રસ્ટી દિપકભાઈ ઢેબરીયા અને શારીરિક શિક્ષણ વિભાગના ગિરીશભાઈ પાચાણી સહિતનાઓ દ્વારા આયોજન કરી શિબિર સફળ બનાવેલ હતું
રીપોર્ટ- કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300