ડ્રોપ સંસ્થાના ૨૫. બાળકોને શિશુવિહાર દ્વારા સ્કૂલ કીટ નું વિતરણ

ડ્રોપ સંસ્થાના ૨૫. બાળકોને શિશુવિહાર દ્વારા સ્કૂલ કીટ નું વિતરણ
ભાવનગર શહેરના લેપ્રસી કોલોની તથા સુભાષનગર વિસ્તારના બાળકો ને પ્રશિક્ષિત કરવા કાર્યરત ડ્રોપ સંસ્થાના ૨૫. બાળકોને શિશુવિહાર દ્વારા સ્કૂલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી હિમાંશુભાઈ શાહ અને શિક્ષક મિત્રો દ્વારા નિયમિત રીતે બાળકોને સાંજે શિશુવિહાર પરિસરમાં લાવીને તાલીમ આપનાર ડ્રોપ સંસ્થા ના બાળકો આજે એન્જિનિયરિંગ અભ્યાસ સુધી પહોંચી શક્યા છે જે પ્રયત્નની સાર્થકતા બને છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300