સુરેન્દ્રનગર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર .હિંડોળા ના દર્શન

સુરેન્દ્રનગર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર .હિંડોળા ના દર્શન:
સુરેન્દ્રનગર નવા જંકસન સ્વામીનારાયણ મંદિર ખાતે અવનવી મોતી, સાટીનની પટ્ટી, રંગબેરંગી સુંદર રાખડી ના હિંડોળા બહેનો દ્વારા બનાવામાં આવ્યા
તેમજ પવિત્ર શ્રાવણ માસને લઈને સ્વામીનારાયણ મદિર ખાતે અક્ષરપુરુષોત્તમ મહારાજ માટે પણ દરોજ અવનવાં હિંડોળા બનાવામા આવ્યા
ત્યારે દર્શનાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં દરોજ દર્શન કરીને અક્ષરપુરુષોત્તમ મહારાજ ના અદભૂ દર્શન નો આનંદ માણેછે. ત્યારે મંદિર ખાતે રોજ સવાર અને સાજ કથાવાર્તા નો તેમજ, કિર્તન, આરતી સહિત વિવિધ કાર્યક્રમ દરોજ આયોજન કરવામાં આવે
કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વા સંતો હરિભક્તો દ્વારા જહેમત ઉઠાવામા આવી રહી છે.
રિપોર્ટ જાડેજા દિપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300