સુરેન્દ્રનગર જિલ્લાના નોલી ખાતે આમ આદમી પાર્ટીની જન સંવાદ સભા યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના નોલી ખાતે આમ આદમી પાર્ટીની જન સંવાદ સભા યોજાઈ
Spread the love

સુરેન્દ્રનગર જિલ્લાના નોલી ખાતે આમ આદમી પાર્ટીની જન સંવાદ સભા યોજાઈ

સાયલા તાલુકાનાં નોલી ગામમા ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવી તેમજ
.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, યુથ વિગ પ્રમુખ બ્રિજરાજ ભાઈ સોલંકી
અને સુરેન્દ્રનગર જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વિશાળ સંખ્યામા ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા.બાળકોએ આદિવાસી નૃત્ય કરી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.જન સંવાદમા આવનારી ચુટણી માં ભાજપ ના વિરોધ મત આપવાનો સંકલ્પ કર્યો હતો

તેમજ આમ લોકોની વેદનાને સાંભળવા આવી હતી ગામના લોકોએ રોજગારી, પાણી, આરોગ્ય, બાબતે ડબલ એન્જિન સરકાર દ્વારા થતા અન્યાય સામે આમ આદમી દ્વારા ન્યાય માટે સરકારને જગાડવા અપીલ કરી હતી.આ સાથે
બહોળા પ્રમાણ મા લોકો હજાર રહેલ

રિપોર્ટ જાડેજા દિપેન્દ્રસિંહસુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!