શિહોર : ભાદરવી અમાસનો બ્રહ્મકુંડ ખાતે ભવ્ય લોક મેળો યોજાયો

શિહોર બ્રહ્મકુડ ખાતે ભાદરવી નો અમાસ નો ભવ્ય લોકમેળો યોજાયો. શિહોર વાસીઓ અને આજુબાજુના ગામડાઓ માંથી આવતા લોકો મોટી સંખ્યામાં લોકોએ કામનાથ મહાદેવ તેમજ જોડનાથ મહાદેવ અને સાઈબાબાના પણ દર્શન કર્યા હતા બોહોળી સંખ્યામાં લોકોએ નવનાથના પણ દર્શન કર્યા હતા. પરિવાર સાથે ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા અનેક જગ્યાએ પરિવાર સાથે મેળાનો પણ આનંદ માણી રહ્યા અને શિહોર નગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોલીસ સ્ટાફ જીઆડી સ્ટાફ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મેળાની અંદર રમકડા સ્ટોર ઠંડાપીના નાસ્તા પાણી લોકો પરિવાર સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રીપોર્ટ : સતાર મેતર