જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો કેમ્પ યોજાયો

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો કેમ્પ યોજાયો
જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલ – અમદાવાદ દ્વારા આયોજિત વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો મેડિકલ કેમ્પ તા.17/9/23 બોટાદ ખાતે યોજાયો.
આ નિદાન કેમ્પ ગુજરાત ના ખ્યાતનામ સુપ્રસિદ્ધ ડો.વિક્રમભાઈ શાહ ના માર્ગદર્શન તળે ક્રિષ્ના શેલબી હોસ્પિટલ ના ખ્યાતનામ ડો.સુહિત શાહ ડો.પરેશ ગમારા ડો. અંકુર મહેન્દ્ર ડો.રાજ લીમાચી એ માનદ સેવા આપી 150 જેટલા દર્દી ની તપાસી નિદાન કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ સંસ્થા ના ડો.લલિત બદ્રકીયા , દિલીપ ભલગામીયા , દર્શન ભાઈ પટેલ , દીપકભાઈ માથુકિયા ,વિજય ગઢિયા ,રાજુભાઇ ઓઝા , લાલજીભાઈ કળથીયા , પરેશ ભાઈ દરજી ,નાસિર ખલ્યાણી ,મુકેશ જોટાણીયા ,પ્રકાશ ભીમાણી ,મિલન રોજેસરા , ધવલ રોજેસરા , રાજુ ભાઈ ધનવનિયા , વીરેન રાજગોર ,ભાવેશ કણજરીયા, ડો.પ્રશાંત કળથીયા ,ડો.અરવિંદ સોનાણી , મનસુર ખલ્યાણી ,જયદીપ પરમાર ,શૈલેષ પરમાર વગેરે ઉપસ્થિત રહી આ નિદાન સારવાર મેડિકલ કેમ્પ સફળ બનાવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300