વડીયા સરપંચ મનીશભાઈ ઢોલરીયાનો આજે જન્મદિવસ

વડીયા સરપંચ મનીશભાઈ ઢોલરીયા નો આજે જન્મદિવસ હોય કેક કાપી કે મોટા દેખાડા કરી ઉજવવાના બદલે વડીયા ખાતે પશુ સારવાર કેમ કરી અને જન્મદિવસની ઉજવણી કરી…. તેમજ વડીયા મારુતિ નગરમાં અન્નક્ષેત્રમાં ગરીબ લોકોને જમાડી જન્મદિવસની ઉજવણી કરી….
કોઈ જાતનો દેખાડો કર્યા વગર એક અબોલ જીવને તંદુરસ્તી મળી રહે સારવાર મળી રહે એવા ઉદ્દેશથી જન્મદિવસની ઉજવણી કરી ખુબ સરાહિક કાર્ય કર્યું આ તકે કુકાવાવ પશુ ડોક્ટર પણ હાજર રહ્યા હતા અને અનેક પશુપાલકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
અહેવાલ રાજુ કારીયા