દામનગર : પ પૂ ભાવિ આચાર્ય મહારાજ ની નિશ્રા માં બુધવારે ભવ્ય શાકોત્સવ

દામનગર : પ પૂ ભાવિ આચાર્ય મહારાજ ની નિશ્રા માં બુધવારે ભવ્ય શાકોત્સવ
Spread the love

દામનગર ધર્મકુળ આશ્રિત સમસ્ત સતસંગ સમાજ આયોજિત પ પૂ ભાવિ આચાર્ય મહારાજ ની નિશ્રા માં બુધવારે ભવ્ય શાકોત્સવ

દામનગર ગઢપુર ગોપીનાથ દેવ મંદિર સંસ્થાન ના વિદ્વાન સંતો ની ઉપસ્થિતિ માં ધર્મકુળ આશ્રિત સમસ્ત સતસંગ સમાજ દામનગર આયોજિત શનિવાર સતસંગ મંડળ ના સમસ્ત હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવ.એવમ સતસંગ સભા યોજાશે પ પૂ ભાવિ આચાર્ય મહારાજ ની નિશ્રા માં બુધવારે દિવ્ય શાકોત્સવ અને સતસંગ સભા માં વરિષ્ઠ સંતો શાસ્ત્રી સ્વામીશ્રી ઘનશ્યામવલ્લભદાસજી ની ઉપસ્થિતિ માં માગશર સુદ ૧ ને બુધવાર ના તારીખ ૧૩/૧૨/૨૩ ના રોજ દિવ્ય શાકોત્સવ સતસંગ સભા માં સંખ્યા યોગી ની માતા ઓની દિવ્ય મહોત્સવ પટેલ વાડી ખાતે યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20231209_204919.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!