ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો
રાજકોટ શહેર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે હવન અને પૂજા વિધિનું આયોજન કરાયું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પૂજાવિધિ અને શ્રીફળ વધેરીને નવા કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ યોજાનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને મિટીંગ યોજાઈ હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300