આકાશ પંડયા હાઈકોર્ટ એસોની ચૂંટણીમાં કમિટી મેમ્બરમાં સૌથી વધુ મતે વિજય

અમદાવાદ જાણીતા રેશનાલિસ્ટ જન વિજ્ઞાન (જાથા) ના ચેરમેન જ્યંત પંડયાના પુત્રરત્ન કાયદાવીંદ એડવોકેટ આકાશ પંડયા તાજેતર માં યોજાયેલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો. ચૂંટણી માં કમિટી મેમ્બરમાં ૩૬ ઉમેદવારોમાંથી સૌથી વધુ મત મેળવી વિજેતા થયેલ એડવોકેટ આકાશ પંડ્યાનું સન્માન સાથે શુભેચ્છા પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દૃષ્ટિપાત થાય છે. બાજુમાં શ્રીમતિ અંજલિબેન રૂપાણી, જાથાના ચેરમેન જયંત પંડ્યા, ચિંતન બુધ્ધદેવ નજરે પડે છે.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા