રાજુલા : અપહરણ અને પોસ્કો ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢતું પોલીસ તંત્ર.

રાજુલા : અપહરણ અને પોસ્કો ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢતું પોલીસ તંત્ર.
Spread the love

રાજુલા પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢતું પોલીસ તંત્ર.

રાજુલા શહેર પોલીસ મથકમાં આજથી પાંચ દિવસ અગાઉ આઇપીસી કલમ 363 અને 366 તેમજ પોસકો એક્ટ મુજબ ભરતભાઈ મનુભાઈ બગડા નવા આગરિયા તાલુકો રાજુલા આરોપી વિરોધ ગુનો દાખલ થયો હતો આરોપી છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હતો

સાવરકુંડલા ડિવિઝનના જાંબાજ રીવાયએસપી હરેશ બી વોરાના માર્ગદર્શન નીચે રાજુલા પીઆઇ આઇજે ગીડા દ્વારા પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ જયેન્દ્રસિંહ બસિયા અને અનુપસિંહ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડી અને જેલ હવાલે કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ કરી હતી.

રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231225-WA0130.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!