રાજકોટ : અલગ-અલગ સ્થળેથી ચોરેલ સાયકલ તથા મોબાઇલ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ : અલગ-અલગ સ્થળેથી ચોરેલ સાયકલ તથા મોબાઇલ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.
Spread the love

રાજકોટ શહેરમાં અલગ-અલગ સ્થળેથી ચોરેલ સાયકલ તથા મોબાઇલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ PI વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ એન.ડી.ડામોર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા દરમ્યાન જયદેવસિંહ પરમાર, અશોકભાઈ ડાંગર, હિરેનભાઇ સોલંકીને મળેલ હકીકત આધારે નીચે જણાવેલ નામ વાળા ઇસમ પાસેથી રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ સાયકલો નંગ-૨૯ તથા મોબાઇલ નંગ-૧૧ સાથે સાથે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) મનકુ ઉર્ફે મોન્ટુભાઈ નરેશભાઇ પ્રજાપતિ ઉ.૪૦ રહે.કાલાવડ રોડ લક્ષ્મીનો ઢોરો રાજકોટ (૨) ભગવાનદાસ લખુભાઇ કારીયા ઉ.૪૯ રહે.બાબરીયા કોલોની બ્લોકનં.૩ રૂમનં.૪૯૪ આહીર ચોક પાસે રાજકોટ. કબ્જે કરેલ મુદ્દામાલ (૧) સાયકલો નંગ-૨૯ કિ.રૂ.૧,૦૦,૦૦૦ (૨) મોબાઇલ કિ.રૂ.૧૭,૪૯૯ કુલ મુદામાલ રૂ.૧,૧૭,૪૯૯ નો કબ્જે કરેલ હોય.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231225-WA0150.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!