અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ૮ પોલીસ કર્મીઓ સસ્પેન્ડઃ પોલીસ દળ સ્તબ્ધ

અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ૮ પોલીસ કર્મીઓ સસ્પેન્ડઃ પોલીસ દળ સ્તબ્ધ
Spread the love

અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ૮ પોલીસ કર્મીઓ સસ્પેન્ડઃ પોલીસ દળ સ્તબ્ધ

પરેડ, ટ્રેનીંગ સહિતની ફરજમાં બેદરકારી દાખવતા એસ.પી.ની કડક કાર્યવાહી

અમરેલી : અમરેલી જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ફરજ બજાવતા ૮ જેટલા પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.આ બનાવમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ફરજ બજાવતા ૮ જેટલા પોલીસ કર્મીઓને પોલીસ પરેડ તથા અધિકારીઓ દ્વારા ફાળવવામાં આવેલ ટ્રેનિગમા જવાના બદલે આ કર્મીઓ વિવિધ બહાના તળે રજા ઉપર જતાં રહી ફરજમાં બેદરકારી દાખવેલ હોય જે અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આ બનાવ બાદ જિલ્લા પોલીસ વડા હિમાકર સિંહ દ્વારા અમરેલી પોલીસ હેડ ક્વાટરમાં ફરજમાં બેદરકારી બદલ અમરેલી એસ.પી.એ કર્યા સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમાકર સિંહનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતાં તેઓએ અમરેલી જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા ૮ જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી વાતની પુષ્ટી કરી હતી

રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231230-WA0057.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!