રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભગવાન શ્રીરામની કળશ યાત્રા યોજાય.

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભગવાન શ્રીરામનો કળશ ફેરવવામાં આવ્યો.
મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરી અને કળશનું પૂજન કરવામાં આવ્યું
ભગવાન શ્રીરામના વધામણા થઈ રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો વિસળિયા સહિતના ગામોમાં ભગવાન શ્રી રામનો કળશ ફેરવવામાં આવ્યો હતો અને જેનું મહિલાઓ દ્વારા સન્માન કરી પૂજા અર્ચના કરી ભજન ધૂન કરી અને પૂજા અર્ચના કરી હતી આતકે મધુબેન વડીયા નીતાબેન વડીયા શાંતુબેન બારીયા દુધીબેન શિયાળ સંતોકબેન શિયાળ ગીતાબેન ભીલ સહિતના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300