ભાભર સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કુલનુ ગૌરવ.

ભાભર સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કુલનુ ગૌરવ.
સનસાઈન ઇંગ્લિશ સ્કૂલ ભાભર ની ધો – 5 ની વિદ્યાર્થીની માળી ઉપાસના નરેશભાઈ (ચેસ સ્પર્ધા )અને ધો – 7ની વિદ્યાર્થીની ગોકલાણી યાના જયેશભાઇ (યોગાશન)નું ખેલમહાકુંભ માં સિલેક્શન થયું હતું. જેમાં તાલુકા કક્ષા એ બંને વિદ્યાર્થીની એ દ્રિતીય નંબર મેળવી ને શાળા તેમજ ભાભર શહેર નું ગૌરવ વધાર્યું છે.આ સિદ્ધિ બદલ સનસાઈન ફેમિલી સ્કૂલ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. ભવિષ્ય માં ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા સહ…
રિપોર્ટ : સુનિલ ગોકલાણી ભાભર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300