ભૂરખીયા ખાતે અમરેલી પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” યોજાઈ

ભૂરખીયા ખાતે અમરેલી પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” યોજાઈ
અમરેલી જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા ના અધ્યક્ષતા પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” માં નિષ્ણાત પશુ ચિકિત્સકો ની ઉપસ્થિત માં યોજાયેલ પશુ આરોગ્ય પશુ ઉત્તમ પશુ પાલન સહિત બાબતે વિસ્તૃત માર્ગદર્શન થી સર્વ પશુપાલકો ને અવગત કરાયા હતા વિવિધ સમિતિ ઓના ચેરમેન અધિકારી પદા અધિકારી ઓ લાલજીભાઈ મોર, જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન તેમજ અગ્રણી જીતુભાઈ ડેર લાઠી તાલુકા પંચાયત ના પ્રમૂખ મધુભાઈ, ઉપપ્રમૂખ રાકેશભાઈ તાલુકા પંચાયત ના સદસ્ય ચિરાગભાઈ પરમાર ભૂરખિયા ના સરપંચ રમેશભાઈ બારડ તાજપર ગામ ના સરપંચ વિજયભાઇ બારડ સહિત પશુ ચિકિત્સક, ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300