અમરેલી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતા સંકલનની બેઠક યોજાઇ

અમરેલી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરિયા ની અધ્યક્ષતા સંકલનની બેઠક યોજાઇ
અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરિયા ની અધ્યક્ષતા મા મળેલ બેઠકમાં વહીવટી તંત્ર ના તમામ વિભાગના અધિકારી પદા અધિકારી ઓની ઉપસ્થિતિ માં દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ તકે ડેપ્યુટી ડીડીઓ અને જિલ્લા પંચાયત નાં ચેરમેનો અને સભ્યો તેમજ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાઈ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300