સાવરકુંડલા ના મોટા ભમોદરા ગામ નું સુરત ખાતે ધારાસભ્ય ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયું

સાવરકુંડલા ના મોટા ભમોદરા ગામ નું સુરત ખાતે ધારાસભ્ય ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયું
Spread the love

સાવરકુંડલા ના મોટા ભમોદરા ગામ નું સુરત ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયું

સાવરકુંડલા ના મોટા ભમોદરા ગામ નું સુરત ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયું સમસ્ત ભમોદરા ગામ ની એકયતા ભાતૃપ્રેમ ની સરાહના કરતા કસવાળા નું મનનીય વક્તવ્ય સમસ્ત મોટા ભમોદરા ગામ ના સુરત સહિત અન્ય શહેરી વિસ્તારો માંથી આ સ્નેહ મિલન માં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત મોટા ભમોદરા ના વતન પ્રેમી ઉદાર દિલ દાતા શ્રી ઉદ્યોગ રત્ન કેળવણી રત્નો ગરીબ થી લઈ તવંગર સુધી નાના મોટા સૌ કોઈ ની વિશાળ ઉપસ્થિતિ માં મહાનુભવો ની માર્મિક શિક્ષિત બનો દીક્ષિત બનો વ્યસન મુક્ત બનો નો હદયસ્પર્શી સદેશ શ્રેષ્ટ શિક્ષક માધવજીભાઈ સવાણી એ સમસ્ત ભમોદરા ગામ ના સ્નેહ મિલન માં સાંપ્રત સમય ની સામાજિક વ્યવસ્થા દેખાદેખી પરંપરા ઓના નામે વધતા દુષણો અંગે ટકોર કરી પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ અનેક અનર્થ કરાવે તે પહેલાં આહાર વિહાર પરિધાન રિવાજ માં આવેલ પરિવર્તન છોડી સાત્વિક આહાર સયુંકત કુટુંબ ભાવના સામાજિક સંવાદિતા. ની હિમાયત કરી હતી સમસ્ત ભમોદરા ગામ ના સ્નેહ મિલન સમારોહ માં સમસ્ત ભમોદરા ગામ ના કોઈ પણ જ્ઞાતિજાતિ ના ભેદભાવ વગર આ સ્નેહ મિલન માં ઉપસ્થિત રહ્યા અઢારે આલમ ની હાજરી થી સુરત માં ભમોદરા ગામ પ્રગતાવતા સ્નેહ મિલન ની સર્વત્ર સરાહના કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240115-WA0057.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!