ગમા પીપળીયા ગામે પુજીત અક્ષીત કુંભ નું ભવ્ય સામૈયું

ગમા પીપળીયા ગામે પુજીત અક્ષીત કુંભ નું ભવ્ય સામૈયું
Spread the love

ગમા પીપળીયા પુજીત અક્ષીત કુંભ નું ભવ્ય સામૈયું

બાબરા તાલુકા ના ગમાપીપળીયા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કુંભ ની બાબરા ના ગ્રામ્ય માં પધરામણી અક્ષીત કુંભ ના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા.હતા સામૈયા માં આશરે ૫૦ બાલિકાઓએ સામૈયા લઈ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનોએ તબલા ના તાલે અને મંજીરાના નાદે જયજય શ્રી રામ ના નાદ સાથે ભવ્ય સત્કાર થી પુજીત અક્ષીત કુંભ ના સામૈયા કર્યા હતા મહિલા મંડળ ની બહેનો એ શેરી વળાવી સજ કરું હરિ આવો ને ભાવ ગીત સાથે અદમ્ય ઉત્સાહ થી અક્ષીત કુંભ ના પૂજન અર્ચન દર્શન કર્યા હતા અયોધ્યા થી આવેલ અક્ષત સાથે બાબરા થી આવેલા રામ ભક્તોને બાલિકાઓએ ચાંદલો અને ચોખા વડે સન્માન કર્યું હયી શ્રીરામદેવજી પીરના મંદિરેથી ગમા પીપળીયા ગામના રામજી મંદિર સુધી વાજતે ગાજતે ઠેર ઠેર પુજીત અક્ષીત કુંભ ની પધરામણી કરવામાં આવી હતી મંદિરના પૂજારી રવીરામબાપુ દેસાણી તેમજ સમગ્ર ગમા પીપળીયા ગામ ના સ્થાનિક આગેવાનો યુવાનો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો ના અગ્રણી ગામજનો વિશાળ ઉપસ્થિતિ માં સમગ્ર ગમાપીપળીયા ગામ આખું રામમય જોવા મળ્યુ હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240116-WA0009.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!