અમરેલી જિલ્લા VHP પ્રમુખ ઈતેશ મહેતા પહોંચ્યા ભૂરખીયા હનુમાનજી મંદિર ના દર્શને
અમરેલી જિલ્લા VHP પ્રમુખ ઈતેશ મહેતા પહોંચ્યા ભૂરખીયા હનુમાનજી મંદિર ના દર્શને
અમરેલી જિલ્લામાં અયોધ્યા ના પ્રતિષ્ઠા મહોત્સવ નીરવિઘ્ને પૂર્ણ થતા હનુમાનજી મંદિરના દર્શને અમરેલી જિલ્લાના ભુરખિયા માં સ્વયંમ પ્રગટ એવા ભુરખીયા હનુમાનજી મહારાજના દર્શને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશભાઈ મહેતા
અમરેલી જિલ્લા ના ભૂમિ દેવતા સ્વયંમ પ્રાગટ્ય ભૂરખીયા હનુમાનજી મહારાજ ના દર્શને વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા પ્રમુખ ઇતેશભાઈ મહેતા પહોંચ્યા તેઓએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ઐતિહાસિક કહી શકાય તેવો દિવ્ય અને ભવ્ય ભગવાન શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નીરવિઘ્ને સંપન્ન થયો એ માટે ક્ષેત્રના ભૂમિ દેવતા સ્વયંમ પ્રગટ ભુરખીયા હનુમાનજી મહારાજની અમી દ્રષ્ટિ હોવાનું શ્રદ્ધાપૂર્વક માનવું છે કારણ કે અમરેલી જિલ્લામાં 5,000 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ એ છેલ્લા એક મહિનામાં અનેક કાર્યક્રમો સંપન્ન કરવા આવેલ હોય તેમાં એક પણ પ્રકારનું વિઘ્ન અને અનિચ્છનીય બનાવ નથી બન્યો તે માટે રામ ભક્ત હનુમાનજી મહારાજને સૌવ રામ ભક્તો પર કૃપાદ્રષ્ટિ હોવાનું ઈતેશ ભાઈ મહેતા નું શ્રદ્ધાપૂર્વક માનવું છે એ માટે આજે દર્શન કરી દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરતા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ
રિપોર્ટ :ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300