નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ

નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ
Spread the love

નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ પેરોલ, ફર્લો રજા તથા વચગાળાના જામીન પરથી ફરાર તથા નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એસ.એમ.ઈશરાણી ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ તથા પો.કોન્સ.પ્રવિણભાઇ બાંભણિયા નાઓના મળેલ સંયુકત બાતમી હકીકત આધારે નીચે જણાવેલ નામવાળો ઇસમ જુનાગઢ નામદાર છઠ્ઠા જયુડી.મેજી.ફર્સ્ટ કલાસ, કોર્ટ,જુનાગઢ નાઓની કોર્ટના ફો.કે.નં.૫૭૫૦/૨૦૨૨ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે ફરાર હોય જે નાસતા ફરતા આરોપીને આજોઠા, તા.વેરાવળ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડેલ નાસતો ફરતો આરોપી

સંજયભાઇ કનુભાઇ મેસવાણીયા, ઉ.વ.૨૯, ધંધો ડ્રાઇવિંગ, રહે આજોઠા, તા.વેરાવળ જી.ગીર સોમનાથ

રિપોર્ટ પ્રકાસ કારાણી વેરાવળ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240124-WA0106.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!