રાજકોટ : આઈસર ટ્રકમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતી આજીડેમ પોલીસ.

રાજકોટ : આઈસર ટ્રકમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતી આજીડેમ પોલીસ.
Spread the love

રાજકોટ શહેર આઈસર ટ્રકમાંથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી આજીડેમ પોલીસ.

રાજકોટ : રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના PI એલ.એલ.ચાવડા ની રાહબરીમાં એચ.વી.મારવણીયા સોલવંટ ચોકીની ટીમ દ્રારા જયદેવભાઇ બોસીયા નાઓને મળેલ બાતમી આધારે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર ગોંડલ ચોકડી ઓવર બ્રીજ ઉપરથી આઇસર ટ્રક નં.MH-04-FJ-7488 ચેસીસમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશીદારૂનો જથ્થો શોધી કાઢવામાં આવેલ છે. (૧) રજનીભાઇ વનરાજભાઇ કેસરીયા જાતે-કોળી ઉ.૨૮ રહે,ગુલાબનગર શેરીનં.૨ કોઠારીયા રાજકોટ (૨) વિકાસ ઉર્ફે વિકી દશરથસિંહ ગૌતમીયા જાતે.રાજપુત ઉ.૩૨ રહે.ગુલાબનગર શેરીનં-૫ કોઠારીયા રાજકોટ. ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ-૬૧૮ કુલ કિ.રૂ.૧,૨૨,૨૮૦ આઇસર ટ્રક નં.MH-04-FJ-7488 કિ.રૂ.૩,૭૩,૨૮૦ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240128-WA0016.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!