રાજકોટ : કેવડાવાડી પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર કેવડાવાડી પાસે જાહેરમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ : રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના માર્ગદશન હેઠળ સર્વેલન્સ ટીમના માણસો વિસ્તાર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વિશાલભાઇ દવે નાઓને સંયુકતમાં ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે રાજકોટ કેવડાવાડી શેરીનં.ર ના કોર્નર પાસે જાહેરમાંથી આરોપી પાસેથી ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર જથ્થો મળી આવતા સર્વેલન્સ ટીમના વિશાલભાઇ દવે નાઓએ પકડાયેલ આરોપી વિરૂધ્ધમા ધોરણસરની ફરીયાદ પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ચંન્દ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉં ઉ.૩૮ રહે.ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરીનં.૬ કોઠારીયા રોડ રાજકોટ. કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ.૬૦ કી.રૂ.૩૦૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300