રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહીદ દિન નિમિતે કર્મચારીઓ દ્વારા ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહીદ દિન નિમિતે કર્મચારીઓ દ્વારા ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું.
રાજકોટ : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે ગાંધી નિર્વાણ દિન ૩૦મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ શહીદ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાએ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહિર વીરોને શ્રધ્ધાસુમન અને તેઓ પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સવારે ૧૧ કલાકે સાયરન વગાડવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહિદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300