મેંદરડા : રેકડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મજૂરોને ગરમ સાલ ઓઢાડી સન્માન કરાયું

મેંદરડા શહેરમાં વસતા રેકડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મજૂરોને ગરમ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ
યુ.એસ.એ થી આવેલ મેંદરડા ના સેવાભાવી અને જિલ્લા કિસાન મોરચા ના ઉપ પ્રમુખ ડૉ બાલુભાઈ કોરાંટ ના પુત્રી મીલી બહેને દ્વારા મેંદરડા માં રેંકડી ચલાવી મજુરી કામ કરી પોતાનું અને પરિવાર નું આ મોંધવારી નાં સમય માં શિયાળાની અતિસય ઠંડીમાં કામ કરતાં મજુરોને સાલ ઓઢાડી દરેક મજુરો ને સન્માનિત કરેલ મિલી બહેન માને છે કે મહેનત કરી ને પણ પુરુ નથી થતુ તેવાં ખરા આર્થીક રીતે નબળાં કહેવાઈ તેથી તેને આ ઠંડી માં સાલ અર્પણ કરેલ સાથે તેના માતુશ્રી ભાનુબેન તથા તેના પપ્પા ડૉ.બાલુભાઈ કોરાંટ સાથે તમામ મજુરોને સાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300