રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા આક્સમિત મૃત્યુ પામેલા ના વારદાર ને બે લાખ રૂપિયા નો ચેક અર્પણ કરાયો..

. જૂનાગઢ ના ભેસાણ તાલુકાની રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા આક્સમિત મૃત્યુ પામેલા ના વારદાર ને બેન્ક દ્વારા બે લાખ રૂપિયા નો ચેક અર્પણ કરાયો… જૂનાગઢ ના ભેસાણ તાલુકાના રાણપુર ગામ ની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાખા દ્વારા સરકાર શ્રી ની પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યોજના (PMJJBY) કે જેમનું વાર્ષિક પ્રીમિયમ રૂ.436.હોય જે અંતર્ગત રાણપુર ગામ ના ચેતન ભાઈ ભગવાનજી ભાઈ હરખાની મૃત્યુ પામતા તેમના વારસદાર ને બે લાખ નો ચેક બેન્ક ના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ બ્રાન્ચ ના સ્ટાફ તથા રાણપુર ગામ પંચાયત ના સભ્ય રાજેન્દ્ર મોણપરા ની ઉસ્થિતિ મા અર્પણ કરવા મા આવ્યો હતો….,…
રિપોર્ટ : કાસમ હોથી.. ભેસાણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300