રાજુલા : હિંડોરણાં ગામે ભવ્ય રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજુલા તાલુકાના હિંડોરણાં મુકામે ભવ્ય રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અયોધ્યા ખાતે ૨૨મી જાન્યુઆરીના રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામજી મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના અનુસંધાને રાજુલા તાલુકાના હિંડોરણા મુકામે ભવ્ય રામજી મંદિર નવું બની રહ્યું છે તેનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આતે લખમણભાઇ પટાટ હિતેશભાઈ ઓઝા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300