કેશોદ આઈ.ટી.આઈ.માં સોલર લાઈટિંગ એસેમ્બલર અને સોલર PV પ્રોજેક્ટ હેલ્પરનો કોર્ષ શરૂ થશે

કેશોદ આઈ.ટી.આઈ.માં સોલર લાઈટિંગ એસેમ્બલર અને સોલર PV પ્રોજેક્ટ હેલ્પરનો કોર્ષ શરૂ થશે
જૂનાગઢ : રોજગાર અને તાલીમ ખાતા ગાંધીનગરના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી આઈ.ટી.આઈ. સંસ્થા કેશોદ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ( PMKVY 4.0) અંતર્ગત ટુંકા ગાળાના કોર્ષના સોલર લાઈટિંગ એસેમ્બલર અને સોલર PV પ્રોજેક્ટ હેલ્પર શરૂ કરવામાં આવનાર છે. જેથી આ કોર્ષમાં પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારોએ આઈ.ટી.આઈ.-કેશોદનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300