ધોનીનાં સંન્યાસ લેવા બાબતે સચિને તોડ્યું મૌન…’આ તેનો વ્યÂક્તગત નિર્ણય’

ધોનીનાં સંન્યાસ લેવા બાબતે સચિને તોડ્યું મૌન…’આ તેનો વ્યÂક્તગત નિર્ણય’
Spread the love

ન્યુ દિલ્હી,
વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમિ-ફાઇનલમાં ભારતની હાર બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસની ચર્ચાઓ થઇ રહી છે. ધોનીનાં સંન્યાસને લઇને દિગ્ગજ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મૌન તોડ્યું છે. તેમણે ધોનીએ સંન્યાસ લેવો જાઇએ કે નહીં, તે વિશે કÌšં કે, “આ તેનો વ્યÂક્તગત નિર્ણય છે અને આ નિર્ણયનાં મામલે ધોનીને એકલો છોડી દેવો જાઇએ. ક્રિકેટને અલવિદા કહેવું કે નહીં તે ધોનીની વ્યÂક્તગત પસંદગીની વાત છે.”
સિચને કÌšં કે, “લિમિટેડ આૅવરની ક્રિકેટમાં ધોનીનું કેરિયર સ્પેશલ રÌšં છે. આ તેનો વ્યÂક્તગત નિર્ણય છે. સૌએ તેને તેની સ્પેસ આપવી જાઇએ અને તેનું સમ્માન કરવું જાઇએ. સૌએ અફવા ફેલાવવાની જગ્યાએ ભારતીય ક્રિકેટમાં ધોનીએ આપેલા યોગદાનનું સમ્માન કરવું જાઇએ. ભારતીય ક્રિકેટને આટલું યોગદાન આપ્યા બાદ તેણે ખુદ નિર્ણય લેવો જાઇએ.” સોશિયલ મીડિયા પર ઈં્‌રટ્ઠહાર્રૂેસ્જીડ્ઢ ટ્રેન્ડ થઇ રÌšં છે. લોકો ધોનીનાં પક્ષમાં સતત Âટ્‌વટ કરી રહ્યા છે.
ભારત રત્ન લતા મંગેશકરે Âટ્‌વટ લખીને કÌšં કે, “નમસ્કાર ધોનીજી, આજ-કાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા ઇચ્છો છો. કૃપા કરીને તમે આવુ ના વિચારો. દેશને તમારી રમતની જરૂરિયાત છે અને આ મારી રિક્વેસ્ટ છે કે રિટાયરમેન્ટનો વિચાર તમે મનમાં ના લાવો.”
આના એક દિવસ પહેલા આૅસ્ટ્રેલિયાનાં દિગ્ગજ વિકેટકીપર ગિલક્રિસ્ટે Âટ્‌વટ કરીને લખ્યું હતુ કે, ‘મને નથી ખબર કે તમે આગળ રમશો કે નહીં, પરંતુ તમારો આભાર. તમે આ રમતને ઘણું બધુ આપ્યું છે. તમારી ધીરજપૂર્વકની રમત અને આત્મવિશ્વાસનો હંમેશા પ્રશંસક રહીશ.”

Admin

Admin

9909969099
Right Click Disabled!