રોહિત શર્માને વન-ડે અને ટી-૨૦ની કેપ્ટન્સી સોંપવી જાઇએઃ વસીમ જાફર

મુંબઇ,
વર્લ્ડ કપમાંથી ભારતીય ટીમ બહાર આવ્યા બાદ જાણકારો અને ફેન્સ ગુપચુપ સતત વાત કરી રહ્યા છે, પરંતુ વસીમ જાફર એવું પહેલું મોટું નામ છે, જેણે રોહિત શર્માને વન-ડે અને ટી-૨૦ની કેપ્ટન્સી સોંપવાની વાત કહી છે.
ટીમ ઈÂન્ડયાનાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ સેમીફાઈનલમાં આશાથી વિપરીત બહાર થયા બાદ આ ચર્ચાએ જાર પકડ્યુ છેકે, વિરાટ કોહલીને લિમિટેડ ઓવર્સ ક્રિકેટની કેપ્ટન્સી છોડી દેવી જાઈએ. ઘણા ફેન્સે એશિયા કપ ૨૦૧૮માં રોહિતની કેપ્ટન્સી જાતા ઈચ્છા વ્યક્ત કરી હતીકે, રોહિતને કેપ્ટન્સી સોંપી દેવી જાઈએ.
જાફરે ટ્વીટ કરીને કÌš, આ યોગ્ય સમય છેકે, રોહિત શર્માનેડ્ઢૈં અને ટી-૨૦ની કેપ્ટન્સી સોંપી દેવી જાઈએ, તેણે આગળ લખ્યુ હતુકે, હું ઈચ્છુ છુકે,તે ૨૦૨૩ વર્લ્ડ કપમાં ટીમ ઈÂન્ડયાની કેપ્ટન્સી કરે, જાફરે ભારતીય ટીમ માટે ૩૧ ટેસ્ટ અને ૨ૅડ્ઢૈં મુકાબલા રમ્યા છે. તે રણજી ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે.