KKRના કોચ જેક કાલિસ અને સહાયક કોચ સાઇમન કેટિચે રાજીનામું આપ્યુ

KKRના કોચ જેક કાલિસ અને સહાયક કોચ સાઇમન કેટિચે રાજીનામું આપ્યુ
Spread the love

મુંબઇ,
સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના હેડ કોચ જેક કાલિકે રાજીનામું આપી દીધું છે. રવિવાર ૧૪ જુલાઈએ કેકેઆરે આ વાતની જાહેરાત કરી કે જેક કાલિસની સાથે-સાથે સપોર્ટ સ્ટાફે પણ ફ્રેન્ચાઇઝીને અલવિદા કહી દીધું છે.
જેક કાલિસ સિવાય સહાયક કોચ સાઇમન કેટિચ પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે ૨૦૧૧મા કેકેઆરની સાથે ખેલાડી તરીકે જાડાયો હતો. ત્યારબાદ તેને હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. ૯ વર્ષથી તે ટીમની સાથે હતો.
જેક કાલિસે ૪૦૦ રન બનાવી અને ૧૫ વિકેટ ઝડપીને ટીમને આઈપીએલ ચેÂમ્પયન બનાવવામાં મદદ કરી હતી. વર્ષ ૨૦૧૨મા ગંભીરની આગેવાનીમાં ટીમે સીએસકેને ફાઇનલમાં પરાજય આપ્યો હતો. ત્યારબાદ બે વર્ષ પછી કેકેઆર ફરી ચેÂમ્પયન બન્યું હતું. પરંતુ વર્ષ ૨૦૧૫મા જેક કાલિસ ફેન્ચાઇઝીની સાથે બેટિંગ સલાહકાર જાડાયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!