પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર DYSPનું સન્માન કરાયું…

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર DYSPનું સન્માન કરાયું…
Spread the love

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર DYSPનું સન્માન કરાયું…

પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરના વતની અને ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાર જેવો હાલ પાલનપુર જિલ્લા ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ આજરોજ ચાણસ્મા ખાતે તેમના નિવાસસ્થાને આવતા પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .

ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ની સુચનાથી અને પાટણ જીલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા ના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બનાસકાંઠા ના નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાર નું સાલ ઓઢાડી સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ , મિતેશ વ્યાસ, પ્રવિણભાઈ સથવારા, મુકેશ સુથાર, વસંત પંચાલ,દિલીપ પટેલ, સુનિલભાઈ ગોસ્વામી ( નગરપાલિકા ચાણસ્મા), નિખિલ જોષી . રાજુભાઈ પટેલ. જયેશભાઈ ગજજર. સહિત ના હાજર રહી ને સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!