અંકલેશ્વર નવાદીવા સરકારી શાળામાં પોકસો એક્ટ બાબતે માહિતગર કરાયા

આજ રોજ અંકલેશ્વર નવાદીવા સ્થિત સરકારી માધ્યમિક શાળામાં સરકાર ના અભિગમ મુજબ પોકસો એક્ટ બાબતે બાળકોને માહિતગાર કરવા શાળા ના આચાયૅશ્રી એ આયોજન કર્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સીની એડવોકેટ નિતીનવકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ CWC ભરૂચ જિલ્લાના સભ્ય તરીકે નયનાબેન હાજર રહ્યા હતા અને કન્યા છાત્રાલય ની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં બાળકો તથા વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.